ગુજરાત ને મહારાષ્ટ્રમાં દુષ્કાળ બાદ ખેડૂતો માટે જાહેર કરેલી સહાય કેટલી છે અને એમાં ફેર કેટલો? - BBC News ગુજરાતી
ગુજરાતમાં 26 ઑક્ટોબરના ખૂબ ઓછા વરસાદ પછી ચાર જિલ્લામાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે દુષ્કાળની જાહેરાત કરી હતી. જો કે તે પહેલા મહારાષ્ટ્રે પણ દુષ્કાળની જાહેરાત કરી દીધી હતી.
Read more











